Posts

Showing posts with the label પૂજ્ય ગુરુજીનાં જીવન સંસ્મરણો

બીજા સર સંઘચાલક શ્રીમાધવરાવને એક મુસ્લિમે લખેલો પત્ર

મુસ્લિમોની વટલાવવાની પ્રવૃત્તિથી ભારતમાં કોઈ અજાણ નથી, પણ શું તમને ખબર છે કે એક મુસ્લિમે સંઘનાં બીજા સરસંઘચાલાક શ્રી માધવરાવને પત્ર લખી એવી સલાહ આપી હતી કે મુસ્લિમ અંગ...

સ્વયંસેવક કેવો હોવો જોઈએ?

Image
5 ડિસેમ્બર 1942 નાં દિવસે પ્રાંત ગ્રામીણક્ષેત્રનાં કાર્યકર્તાઓની બેઠક, પુણેમાં પૂજ્ય ગુરુજી એ ડૉક્ટરજી વિષે આપેલા ભાષણનો એક ભાગ. * * * * * * * આપણાં કામમાં માત્ર શ્રદ્ધાનો ગુણ હોય તે ...

પૂજ્ય ગુરુજીનું પ્રથમ ભાષણ

Image
તારીખ 3જી જુલાઈ, 1940. સંઘનાં આદ્ય સ્થાપક અને પ્રથમ સરસંઘચાલક ડોક્ટર હેડગેવારજીનાં મૃત્યુનો તેરમો દિવસ. નાગપુરનાં રેશમબાગ મેદાન ઉપર ડૉક્ટરજીનાં પાર્થિવ દેહને જ્યાં અગ્નિદાહ આપવામાં આવ્યો હતો એ જ જગ્યા ની સામે નવા સરસંઘચાલક ની જાહેરાત કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. માનનીય શ્રી બાબાસાહેબ પાધ્યે એ નવા સરસંઘચાલક તરીકે માધવરાવ સદાશિવરાવ ગોળવલકર "ગુરુજી" ની નિયુક્તિની ઘોષણા કરતું ભાષણ કર્યું. ત્યારબાદ ડૉક્ટરજીનાં વયોવૃદ્ધ કાકા શ્રી આબાજી હેડગેવારે નવા સરસંઘચાલક ને પ્રણામ આપતું ભાષણ કર્યું. ત્યારબાદ પૂજ્ય ગુરુજીએ નૂતન  સરસંઘચાલક તરીકે પોતાનું પ્રથમ ભાષણ કર્યું. જોઈએ આ ભાષણનાં થોડાક અંશો. "ડૉક્ટરજી સ્વયં એક ઉચ્ચ આદર્શ હતાં. આવા મહાપુરુષની પૂજા કરવામાં પણ મને અભિમાન થશે.....પરંતુ આ પૂજા અબીલ-ગુલાલ, ચોખા કે પુષ્પથી નહિ થાય. જેની પૂજા કરવાની છે એના જેવા થવાનો પ્રયાસ કરવો એ જ સાચી પૂજા છે. "शिवो भूत्वा शिव यजेत्" એ આપણાં ધર્મની વિશેષતા છે." "અમારા ડૉક્ટરજીએ મતમતાંતરોના કોલાહલમાં વિલીન થઇ જાય એવું નબળું સંગઠન અમારા હાથમાં સોંપ્યું નથી. અમાર...