ને તું યાદ આવે!

એ મૃગનયની ને ...

યાદોનું પોટલું ખોલું
'ને તું યાદ આવે!

વિતેલી ક્ષણો સંભારું
'ને તું યાદ આવે!

જાણે કઈ નગરીમાં છો તું?
મોડી રાત જાગુ
'ને તું યાદ આવે!

થોડી વાતો આપણી પુષ્પો સમી
એ બાગમાં ટહેલું
'ને તું યાદ આવે!

-નકુલસિંહ ગોહિલ 'ભદ્રેય'
૨૦-૦૪-૨૦૧૬

Comments

  1. your post is excellent, Someday your name will be in the Good poets of The world. Keep it up. All the best for Ahead :)

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

મહાકવિ કાલિદાસની કાવ્યકૃતિ "ઋતુસંહાર"

સંસ્કૃત સાહિત્યનાં મહાકવિ અને મહાન નાટ્યકાર કાલિદાસ

જાણો સંસ્કૃત નાટકો વિષે.